નવસારી: સાંસદ દિશાદર્શન કાર્યક્રમનું આયોજન, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમ પત્ર સુપ્રત કરાયા
નવસારી ખાતે આયોજિત સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મહેસૂલ વિભાગ તેમજ સમાજ સુરક્ષાની વિવિધ યોજના ઓનાં લાભાર્થીઓને હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.