અંકલેશ્વર : સરકાર ઘર બનાવી આપે તેવી પૂરથી બેઘર બનેલા જુના બોરભાઠા બેટના પરીવારજનોની માંગ..!
નર્મદા નદીના પૂરના પાણીથી સૌથી વધુ અસર પામેલ ગામો પૈકીના જુના બોરભાઠા બેટ ગામમાં કાચા મકાનો અને ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે.
નર્મદા નદીના પૂરના પાણીથી સૌથી વધુ અસર પામેલ ગામો પૈકીના જુના બોરભાઠા બેટ ગામમાં કાચા મકાનો અને ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે.
ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
નર્મદા નદીમાં આવેલા પૂરે શહેર તેમજ અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે.
પરંતુ આ વખતે અપુરતો વરસાદ અને ઉપરથી પાકમાં રોગ. પાક ઉત્પાદનને લઈને ખેડૂતોને નુકશાન થયુ છે.
રાજ્યની વિવિધ નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી
શિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા દાહોદના સ્ટેશન રોડ ઉપર રસ્તા પર બેસી રામધૂન બોલાવી શિક્ષકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો