ભરૂચ : એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે યોજાયો પ્લેસમેન્ટ ફેર, વિધાર્થીઓને અપાય રોજગારીની તક...
ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી...
ગુજરાત સરકારની મદદ નહીં મળતા હવે વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળની લેવાયેલી પરીક્ષાના પેપર લીક મામલે પકડાયેલ 8 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં હાજર કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં થતો ભ્રષ્ટાચાર છતો થયા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે.
નવી સ્ક્રેપ પોલિસીનો અમલ થવા જઇ રહયો છે ત્યારે કનેકટ ગુજરાતની ટીમે અમદાવાદમાં કેવી અસર થશે તેનો વિશેષ અહેવાલ બનાવ્યો