ભરૂચભરૂચ: નેત્રંગ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 15 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આવતીકાલે નેત્રંગ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાશે કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા ઉપસ્થિત રહેશે. By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાયો "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ... ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લાના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન ગુજરાતમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે થઈ રહી છે. જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નીલકંઠ પ્રવેશદ્રાર ઉદ્ઘાટન અને નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત કર્યું... રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 16 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:વગુસણા નજીક ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરુચ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજભવનથી વર્ચ્યુલ માધ્યમ થકી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.... By Connect Gujarat 18 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ: આહવા ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ડાંગ દરબાર મહોત્સવનો કરાયો પ્રારંભ ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હ By Connect Gujarat 02 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા... 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, By Connect Gujarat 26 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn