ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન,મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
ગુજરાતમાં કુલ 8326 ગ્રામ પંચાયતો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે, મતદાન યોજાય ત્યાં સુધી કેટલીક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી...
ગુજરાતમાં કુલ 8326 ગ્રામ પંચાયતો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે, મતદાન યોજાય ત્યાં સુધી કેટલીક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી...
ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી
ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ
અંકલેશ્વરના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે.મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે.
વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું
ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.