ગુજરાતદિવાળીના તહેવારમાં એસટી. નિગમનો મેગા પ્લાન, રાજ્યભરમાં દોડાવશે વધારાની 2300 બસો... એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે By Connect Gujarat 12 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : એસટી. બસની સીટ નીચે ડ્રાઈવરે મૂક્યા હતા રૂ. 16.61 લાખના હીરા, જુઓ પછી ક્યાં ગયા એ હીરા..! અજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી. By Connect Gujarat 03 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: એસ.ટી.વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું By Connect Gujarat 13 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : ભેજાબાજોએ ડેપો મેનેજરની આઇડી પાસવર્ડ હેક કરી સરકારને લગાડ્યો લાખો રૂપિયાનો ચૂનો,જુઓ સમગ્ર મામલો..! સાયબર સેલે દાહોદના 3 એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી.. By Connect Gujarat 06 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભોલાવમાં 4.50 કરોડ રૂા.ના ખર્ચે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ભુમિપુજન ભરૂચ શહેરમાં જુના એસટી ડેપોની જગ્યા પર સેન્ટ્રલ બસ ડેપોની સાથે સાથે હવે ભોલાવમાં સેટેલાઇટ બસ ડેપોનું નિર્માણ કરાશે. By Connect Gujarat 25 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : વિદ્યાર્થિનીઓએ કર્યો ચક્કાજામ, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. બસ બંધ કરાતા રોષ... વિદ્યાર્થીનીઓએ માનવ સાંકળ બનાવી માર્ગમાં આડશ ઉભી કરી હતી.અમરેલી જીલ્લામાં એસ.ટી. વીભાગની ઘોર બેદરકારી સામે આવી છે. By Connect Gujarat 10 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : એસટી ડિવિઝનમાં પસંદગી પામેલાં 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો અપાયાં ભરૂચ ડિવિઝનને ફાળવવામાં આવેલાં નવા 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો By Connect Gujarat 22 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : STની ઉધનાથી અંબાજી અને ઔરંગાબાદની બસ સેવાનો પ્રારંભ, વાહનવ્યવહાર મંત્રી રહયાં હાજર દિવાળીના વેકેશનમાં સુરતથી વતન જઇ રહેલાં લોકો પાસેથી લકઝરી બસના સંચાલકો મનસ્વી રીતે ભાડુ વસુલતાં હોવાની ફરિયાદો ઉઠી છે By Connect Gujarat 24 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં એસ.ટી.બસના પૈડાં થંભી જશે ! પડતર માંગણી ન સંતોષાય તો તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં હડતાળ પરમ ઉતરવાની ચીમકી By Connect Gujarat 18 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn