ખંભાતના નેજા ગામમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપાય, કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ
નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાંથી ઘેનની ગોળી બનાવવા માટે વાપરવામાં આવતા ગેરકાયદે કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો