અમદાવાદ ગુજરાતમાં મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરી ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકન મૂળના ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે. By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાયા, ગુજરાત ATSએ મૂળ શ્રીલંકન એવા ISISના ચાર શખસને દબોચ્યા ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કથિત તોડકાંડ મામલે આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો... તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના મુફતી અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો... વ્યસનમુક્તિના કાર્યક્રમમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું. By Connect Gujarat 06 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ ગુજરાત ATSને મળી મોટી સફળતા : રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતા બંગાળના 3 શખ્સો ઝડપાયા... ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરી છે. By Connect Gujarat 01 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, રાજકોટમાં રૂ.214 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાઇજિરિયનની ધરપકડ ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો. By Connect Gujarat 13 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ ગુજરાત ATSએ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 12 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત ATSએ નકલી નોટના કારખાના પર કરી રેડ, રૂ. 48 હજારની નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ ગુજરાત ATSએ નકલી નોટોનું કારખાનું ઝડપી પાડ્યું છે. અમદાવાદના જુહાપુરામાં મકાનમાં બનતા નકલી નોટના કારખાના ઉપર ATSએ રેડ કરી હતી. By Connect Gujarat 11 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાત ATSને મળી મોટી સફળતા,લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રધાર વિજય બિશ્નોઈને દબોચ્યો રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટ ની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટ ની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ના સૂત્રધાર વિજય બિશ્નોઈ ને પકડી લીધો છે By Connect Gujarat 02 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn