અંકલેશ્વર: 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, સૌથી વધુ GIDC કેન્દ્રનું 92.74% પરિણામ
અંકલેશ્વરના 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું આવ્યું છે.
અંકલેશ્વરના 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
આ પરીક્ષા 3 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે
ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.