બ્રેકિંગ ન્યૂઝ: દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યાં 2નો બચાવ 4 લોકો લાપતા શોધખોળ હાથ ધરાઇ
4 લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં લાપતા થયેલા લોકો ખડસૂપાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે
4 લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં લાપતા થયેલા લોકો ખડસૂપાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે
ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો
નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
માતા ઘરમાં રોજા ખોલવાના હોવાથી રસોડામાં કામમાં વ્યસ્ત હતી, જે દરમિયાન બાળકીએ ઘરમાં રહેલા એસિડની બોટલને પાણી સમજી પી લીધું હતું.
વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.