ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ નિતિન પટેલ, પાટીદાર સમાજે વધામણાની કરી તૈયારીઓ
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને મળી શકે છે પ્રમોશન, વિજય રૂપાણીના રાજીનામા બાદ નિતિન પટેલ બની શકે છે સીએમ.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને મળી શકે છે પ્રમોશન, વિજય રૂપાણીના રાજીનામા બાદ નિતિન પટેલ બની શકે છે સીએમ.
ભુજથી અંજાર તરફ જતાં રોડ પર આવેલી એડવેન્ચર કલબ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર બની છે
દિલ્હીમાં બાળકી પર થયેલ ગેંગરેપ પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતેથી કલેકટર ઓફિસ સુધી એક રેલી યોજી બહુજન સમાજ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરતના ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો, 5950 જેટલા રોજગારવાંચ્છુ નિમણૂંક પત્ર એનાયત.
1200 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ, સીએમ વિજય રૂપાણીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ.