નીતિન પટેલે આપ્યું "રાજીનામું" : પ્રદેશ ડેલિગેટ્સથી ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો…
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકસાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકસાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે, જ્યાં તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.
ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપના ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા.
દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ACBએ ગુનો નોંધીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ ચૂકી છે.
રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે.