અમદાવાદ : સતત બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસ દ્વારા ધરણા યથાવત પણ સ્થળ બદલાયું
ઇડી દ્વારા આજે બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્ર વ્યાપી પ્રદર્શન યથાવત રહ્યું છે.
ઇડી દ્વારા આજે બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્ર વ્યાપી પ્રદર્શન યથાવત રહ્યું છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે,
આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે.
સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું તો આપ્યું સાથે કોંગ્રેસની પોલ પણ ખોલી નાખી હતી
પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે.