અમદાવાદ અમદાવાદ : ચૂંટણી ટાણે પરવાનેદાર હથિયારો લઇને ફરવા પર પ્રતિબંધ, 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા… રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી-2022 યોજાનાર છે, ત્યારે અમદાવાદ શહેરમાં ચૂંટણીને લઈને બીજા તબક્કામાં મતદાન થવાનું છે. By Connect Gujarat 24 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પંજાબના CM ભગવંત માને નેત્રંગમાં કર્યો AAPનો ચૂંટણી પ્રચાર, ભવ્ય રોડ-શો યોજાયો... ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. By Connect Gujarat 24 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત "મતાધિકાર" : સુરતમાં ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી કર્યું મતદાન... જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, By Connect Gujarat 23 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: 21 વિધાનસભા બેઠક પર 249 ઉમેદવારો મેદાને, ચૂંટણીનું ચિત્ર થયુ સ્પષ્ટ અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની 21 બેઠકો પર 249 ઉમેદવારો ચૂંટણી લડશે. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, અધિકારીઓએ લીધી મતદાન કેન્દ્રો અને મતગણતરી સ્થળની મુલાકાત રાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું કરાયું આયોજન,મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા ભરૂચની મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કનેક્ટ ગુજરાત અને ચેનલ નર્મદા દ્વારા આયોજિત ઇલેક્શન કોન્કલેવમાં "Yes I Will Vote" અભિયાન લોન્ચ કરાયું ભરૂચમાં કનેક્ટ ગુજરાત અને ચેનલ નર્મદા દ્વારા આયોજિત ઇલેક્શન કોન્કલેવમાં કનેક્ટ ગુજરાત દ્વારા " Yes I Will Vote" અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 20 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: "આપ"ની સભા બાદ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો, પોલીસ અને BSFની ટુકડી ખડકી દેવાય ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. By Connect Gujarat 20 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત PM મોદી કરશે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ... ભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM By Connect Gujarat 19 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn