રાજ્યભરની શાળાઓમાં આજથી "ઓફલાઇન" શિક્ષણ કાર્ય શરૂ, વાલી, વિદ્યાર્થી અને શિક્ષકોમાં ઉત્સાહ...
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
પાલિકા હદમાં પાણી અંગે સ્થાનિકોમાં કકળાટ યથાવત, રાજ્ય સરકારની મધુર જળ યોજનાનું કામ ખોરંભે ચઢ્યું
ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે મહત્વની જાહેરાત કરી છે.
રાજયમાં વધી રહેલા કોરોનાના કહેરના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખી છે.
સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે.
ગાંધીનગર ખાતે જાનુયારી 2022માં યોજાનારી ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઑ શરૂ કરી દીધી છે