વડોદરા : પૂર અસરગ્રસ્તોને સહાય સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાય...
તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉધ્વસ્ત થયા હતા...
તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉધ્વસ્ત થયા હતા...
ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા.જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરતાં ઉભો પાક બળી ગયો
વધુ વરસાદ ને લઈ ને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમા પાણી ભરાતા મોટા ભાગનો પાક પાણીમા ગરકાવ થતા કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પડી ગયો છે.
આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાલમાં જ પાણીએ ભયજનક સપાટી પાર કરી હતી. જેને લઇ આમોદ તાલુકાના 7 જેટલા ગામો પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
પૂર ગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા આ તમામ વિસ્તારોની મુલાકાત લીધી
સમગ્ર રાજ્યમાં અવિરત વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકાર સહિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વડોદરામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આર્મી ટીમની મદદથી લોકોના બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની
વહીવટી તંત્ર-ફાયર ફાઇટરો અને NDRF દ્વારા છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વડોદરા અને મોરબી સહિતના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી