ગાંધીનગર: ત્યજી દેવાયેલ બાળક મામલે પોલીસે પિતા સચિન દીક્ષિત અને તેની પત્નીને કોટાથી ગાંધીનગર લઈ આવી
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.
ગુજરાતમાં આતંકી ષડયંત્રો સામે રાજ્યની ATSને મોટી સફળતા પંદર વર્ષથી નાસતા ફરતાં બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરી
અમદાવાદ જન્માષ્ટમીની ઉજવણી તંત્ર એક્શનમાં, પોલીસના 8 હજારથી વધારે જવાનો તૈનાત કરાશે.
ચિલોડા પોલીસે 2 પિસ્તોલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા, 9 જીવતા કારતુસ અને 4 મેગેઝીન સહિતનો મુદ્દામાલ જપ્ત.
વાહનો પર લખાતાં લખાણ અંગે પરિપત્ર બહાર પડાયો, સત્તાનો દુરઉપયોગ કરનારાઓ સામે પોલીસ કરશે કાર્યવાહી.
અસારવા વિસ્તારમાં નિર્માણ પામી પોલીસ ચોકી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરાવ્યો પ્રારંભ.
પીઆઇ અજય દેસાઇએ જ કરી પત્ની સ્વીટીની હત્યા, લગ્ન માટે દબાણ કરતાં સ્વીટી પટેલની કરાઇ હત્યા.