ગુજરાત પોલીસે મેગા ડિપોર્ટ ઓપરેશન હાથ ધર્યું, 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા
300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે.અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરાયું
300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે.અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરાયું
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું
8 વર્ષની માસૂમ ‘હું રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારે ગુમ બાળકીને પોલીસે ડ્રોનની મદદથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યુ...
ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 261 જેટલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ સબ ઇન્સ્પેકટરના પ્રમોશન મળ્યા છે.
હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર બુધવારે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. ગુજરાત પોલીસનુ વાહન એક અજાણ્યા વાહન સાથે અથડાયું હતું.આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ જવાનોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા અને એક પોલીસ કર્મચારી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો હતો.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે આજે બેઠક યોજી હતી
ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ભરૂચ એસ.ઓ.જીએ અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો