નવસારી:ગણદેવીના ગોડાઉનમાં ભીષણ આગ,અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાયા
ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...
વાર્ષિક ઉર્ષ શરીફ હોવાથી ટ્રસ્ટી મુસ્તુફા ઈબ્રાહિમ દિવાન ટ્રસ્ટી દ્વારા ઉર્ષ શરીફની તૈયારીઓ માટે સરપંચ ને મળવા ગયા હતા.ત્યારે તેઓએ પર આ હુમલો કરવામાં આવ્યો
રાહુલ ગાંધીએ કુંભારો સાથે દીવા બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન તેઓ દીવા બનાવતી મહિલાઓ સાથે વાત કરે છે.તેઓ પોતે દીવો બનાવે છે અને કુંભાર અમ્મા સાથે વાત કરે છે
હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા
અગાઉ ઈદ સમયે બકરા બાબતે ઝઘડો કર્યો હતો તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી તેના હાથમાં રહેલ દાતરડા વડે માથા અને ખભાના ભાગે યુવાનને હુમલો કરી ઈજાઓ પહોંચાડી
કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી રૂ.2.46 લાખની કિંમતના 9 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા
વિદ્યાર્થીઓ દ્વારા શણગારેલી થાળી દ્વારા મહઆરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ડીમ્પલ પ્રજાપતિ તથા સ્મીતા જોષી નિર્ણાયક તરીકે સેવા આપી