અંકલેશ્વર:હાંસોટ રોડ પર પાર્ક કરેલ કારની ચોરી, સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા
બસ સ્ટેન્ડની બાજુમાં રોડની ખુલ્લી જગ્યામાં પાર્ક હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની મહિન્દ્રા પીકઅપ ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
બસ સ્ટેન્ડની બાજુમાં રોડની ખુલ્લી જગ્યામાં પાર્ક હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની મહિન્દ્રા પીકઅપ ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
પલસાણા નજીક ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર ઢસડી હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. તો બીજી તરફ, માંગરોળના સાવા પાટિયા નજીક ડમ્પર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
મોહમદ રાજુખા મહોમદ સાદીકખાન ખાનની બે સગીર પુત્રીઓ એક 14 વર્ષની તોફાખાતુન અને 13 વર્ષની રહેમતીખાતુન દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી.
ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું.
અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી.
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ગત તા. 26મીના રોજ રાત્રે 8થી 10 સત્સંગ સભા યોજાય હતી. જેમાં 1200થી વધુ લોકોએ સત્સંગ સભાનો આનંદ લીધો હતો.
અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી વોટ્સએપ મારફત પોતાના સાગરીતોના સંપર્કમાં રહેતો હતો.