નવસારી : મહારાષ્ટ્રથી ચોરી કરવા આવેલી તસ્કર ટોળકીનો પર્દાફાશ, બીલીમોરાના બ્યુટી પાર્લરમાંથી કરી હતી ચોરી..!
આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા...
આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા...
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ 'ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન'ના નારા સાથે કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું
બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાંથી 4 વિધ્યાર્થી મોતને ભેટયા
નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ
ગોડાદરા વિસ્તારમાંથી વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓનો સીનસપાટા કરતો વિડિયો વાયરલ થયો છે. મોંઘીદાટ કારથી ટ્રાફિકની સમસ્યા ઉભી કરી ધો. 12ના વિદ્યાર્થીઓ શોખીન અંદાજમાં લક્ઝરી કાર લઈને સ્કૂલે પહોંચ્યા હતા.
વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા
ઝઘડીયાના વણાકપોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી ઓવરલોડ વાહનો પર નિયંત્રણ મુકવાની માંગ કરી...
કૈલાશ નગર પાસેના BRTS બસ સ્ટોપ પાસેથી ચાર મહિનાનું ભ્રુણ મૃત અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી