ગુજરાત ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા! By Connect Gujarat 19 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને મળ્યા પહેલાં મહિલા કુલપતિ મળ્યાં, RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતાં ડો. નીરજા ગુપ્તાની પસંદગી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે. By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરવિંદ કેજરીવાલ માટે વધુ એક મુશ્કેલી, દિલ્હીમાં CBIની પૂછપરછ વચ્ચે ગુજરાત કોર્ટે મોકલ્યું સમન્સ એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે. By Connect Gujarat 16 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય,ઉમેદવારોને કારણ પણ ન જણાવ્યુ ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી. By Connect Gujarat 29 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત, વાંચો ક્યારે યોજાશે પરીક્ષા..! 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજવવાની છે, તથા તા. 8 ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, ગુજરાત યુનિવર્સિટીમાં બનશે 5Gની લેબ વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગુજરાત યુનિ. રોડ બન્યો અત્યંત બિ'સ્માર, ત્રાહિમામ પોકારી ઉઠ્યા શહેરીજનો... લોકોના માથાના દુ:ખાવા સમાન શહેરના બિસ્માર માર્ગ, રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : શિક્ષણમંત્રીના વિવાદાસ્પદ નિવેદન બાદ વાલી મંડળમાં રોષ, ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠનો 67મો પદવીદાન સમારંભ યોજાયો, 1,165 છાત્રોને મળી પદવી ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રા ઉપસ્થિત રહયાં By Connect Gujarat 18 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn