IPS અભય ચુડાસમાનું વય નિવૃત્તિ પહેલા સ્વૈચ્છિક રાજીનામાથી પોલીસ બેડમાં ખળભળાટ
IPS અધિકારી અભય ચુડાસમાએ વય નિવૃત્તિ પહેલા રાજીનામું આપ્યું છે.તેઓ 1998 બેચના IPS અધિકારી છે અને ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા.
IPS અધિકારી અભય ચુડાસમાએ વય નિવૃત્તિ પહેલા રાજીનામું આપ્યું છે.તેઓ 1998 બેચના IPS અધિકારી છે અને ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા.
બારડોલી કોર્ટે શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ હપ્તા ન ભરતા ગ્રાહકને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ. રાજ્ય સરકાર કરશે જાહેરાત. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચન પર કમિટી કામ કરશે.
જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, ત્યારે પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે મોક્ષ પીપળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય મૂળના અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ટંડનને તેમના આલ્બમ 'ત્રિવેણી' માટે 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ, ચેન્ટ આલ્બમ' માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.
સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેર પોલીસ તંત્રને સમયની માંગ સાથે અપડેટ કરવામાં આવ્યું છે,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.