ગુજરાત રાજ્યનાં પોલીસ તંત્રમાં બઢતીની મોસમ,159 PSIને પરીક્ષા વગર જ PI તરીકે આપવામાં આવ્યું પ્રમોશન
રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે.159 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે.159 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. કનુ દેસાઈએ તેઓએ ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામે ચારણ સમાજ દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં મંગલેશ્ર્વર મહાદેવથી નવા ઓવરબિજ થઈ નેશનલ હાઈવે જતા માર્ગ પર માટી ભરેલ ડમ્પરે જાનૈયાઓની કારોને અડફેટમાં લીધી હતી.
સરકારી કર્મચારીઓએ હવે રોજ સવારે 10:40 સુધી ઓફિસ પહોંચવાનું રહેશે.જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે.
સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.