સાબરકાંઠા : દલપુરમાં ફાઈનાન્સ કર્મચારી પાસેથી રૂ. 7.88 લાખની લૂંટ મચાવનાર 6 શખ્સો ઝડપાયા...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી.
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીન વિવાદમાં કાકા અને પિતરાઈ ભાઈએ યુવકની હત્યા કરી હતી.જે ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં 50 મુસાફરોને લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. ત્રણ મુસાફરોના મોત અને 28 ઘાયલ થયા. તેમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીની યાત્રાથી પાછા ફરી રહ્યા હતા