બનાસકાંઠા : માઁ અંબાના પાવન ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા નો ધર્મભીનો પ્રારંભ
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજરોજ વિધિવત પ્રારંભ થયો છે.સાત દિવસ સુધી ચાલનાર મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છે
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજરોજ વિધિવત પ્રારંભ થયો છે.સાત દિવસ સુધી ચાલનાર મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છે
દાહોદ જિલ્લામાં ખેડુત આદિવાસીઓએ નવા હાઇવેના નિર્માણનો વિરોધ કર્યો હતો.ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈને તંત્ર દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ત્રણ વર્ષ અગાઉ સાંસદ અને ધારાસભ્ય દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાના વર્ગખંડ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં અરબ ડેવલપમેન્ટ ઓથોરીટીમાં જલાલપુર સહિત 77થી વધુ ગામોના સમાવેશ સામે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.અને વળતર મુદ્દે પણ ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતમાં હવે AI પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. શહેરમાં 4 હજારથી વધુ શિક્ષકોને AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે.
બનાસકાંઠાના વડગામમાં લગ્નની લાલચ આપીને લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે.