દાંતીવાડાના સીપુ ડેમ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત, બે ના કરુણ મોત
બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા.
બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાતમીના આધારે પાણશીણા પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓની ધરપકડ કરી હતી.
ઉમલ્લા પોલીસ મથકન ગુનાના કામનો નાસતા ફરતો આરોપી સંજય તીતરીયા બામણીયા હાલ રહે, ઉટંવાડા તા- તારાપુર, જી-આણંદ, મુળ રહે- સંડા ગામ, તા.ભાભરા, જી.અલીરાજપુર હાલ આણંદ જીલ્લા ખાતે આવ્યો છે
સુરત પોલીસ દ્વારા ગુનાહિત કૃત્યમાં ધરપકડ કર્યા બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે,જે ઘટના સામે હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.
આ તકે સમાજમાં ચોથી જાગીરનું બિરુદ પ્રાપ્ત કરનાર મીડિયા કર્મીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની ઈર્ષા રાખી પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે
આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યભરમાં RTOના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા હતા.