ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર, ગામના નવનિયુક્ત મુખીઓએ કર્યા વિકાસના દાવા !
ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરાતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ AAPના કાર્યકરો સાથે જીતની ભવ્ય ઉજવણી કરી હતી,
સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.
ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા