ભરૂચ: આગામી 7 દિવસ વરસાદનું યલો એલર્ટ, વહીવટી તંત્ર સજ્જ !
જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે
જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે
જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે
ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો
નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.
સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.