સુરત : લાલગેટ-સૌય શેરીમાં પતિ-પત્ની અને બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત, સામૂહિક આપઘાત મામલે પોલીસ તપાસ શરૂ...
સુરત શહેરના લાલગેટ વિસ્તારની હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારમાં પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના લાલગેટ વિસ્તારની હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારમાં પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ENT વિભાગે બે બાળકોને નવજીવન આપ્યું છે,અને સફળ સર્જરી કરીને પેપર પિન અને સિક્કો બહાર કાઢવામાં આવ્યા હતા.
મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.12વર્ષ પહેલાં પતિના અવસાન બાદ આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે તેમણે હિંમત દાખવી અને પોતાની ચાર એકર જમીનમાં જાતે ટ્રેક્ટર ચલાવી ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’ શરૂ કરી છે.
અમદાવાદીઓ માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવી, દરરોજ 100 વધારાની એપોઈન્ટમેન્ટ્સ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલ્યા છે.
વડોદરા શહેરમાં થયેલી 4 જેટલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી રૂ. 74 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે,
હર હર મહાદેવ’ના નાદ સાથે જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચઢ્યું હતું.