સુરત : થાળી-વેલણ વગાડી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો નમ્ર પ્રયાસ...
ઓલપાડ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં શિક્ષકોએ એકત્રિત થઈ થાળી-વેલણ વગાડીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે નમ્ર પ્રયાસ કર્યો હતો.
ઓલપાડ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં શિક્ષકોએ એકત્રિત થઈ થાળી-વેલણ વગાડીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે નમ્ર પ્રયાસ કર્યો હતો.
નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે,
જૂનાગઢના પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરૂ એટલે કે, ત્રિદિવસીય સંગીતમય માયરોનું આયોજન શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું
3 લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 15 તોલા સોનું અને રૂ. 3 લાખ રોકડા મળી કુલ રૂ. 11.25 લાખના મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા
10 જેટલા જેસીબી-હિટાચી મશીન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા
રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી થતા તે લોકોની ચિંતામાં વધારો કર્યો છે
હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓના સંગમ તટે ભારે માત્રામાં ભાવિકો આજે પીપળાને પાણી રેડવા અને પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા
તમામ હોદ્દેદારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ સર્વસંમતીથી નક્કી કરાયેલ મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક સહીતના હોદેદારો નિમણુંક કરવામાં આવી