ભરૂચ: PM મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 10 ઓકટોબરે આમોદમાં યોજાશે કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે.
પત્નીના ચરિત્ર પર ખોટો શક અને વહેમ રાખી પાછળથી દોડી આવેલ પતિ ગૌરાંગ પટેલે તેણીને અંધારામાં ખેંચી જઈ માર મારી પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ મારી ઈજાઓ પહોંચી હતી
ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
2017ની વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે 2012માં 115 બેઠકો જીતી હતી
28 દિવસના ક્રિકેટના આ મહાકુંભમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મોડી રાત્રે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રવાના થઈ ગઈ છે
ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં કરોડો રૂપિયાની ઘારીની ખરીદી સુરતીઓ કરતા હોય છે