ભરૂચ:ન.પા.ના પૂર્વ નગરસેવક મનહર પરમાર પર હુમલો,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ મચી જવા પામી હતી
આહિર બોર્ડિંગ ખાતે હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે 9થી 2 કલાક દરમ્યાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાદ્ધની તૈયારીમાં કેટલીક ખાસ વાનગીઓ છે, જે તૈયાર કરવી જરૂરી છે. શ્રાદ્ધના દિવસે ખાસ ખીર ચઢાવવામાં આવે છે.
ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને હરાયા પશુઓને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડયું છે.
રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે.
ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો હતો.