કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, રાહુલ ગાંધી-જગદીશ ઠાકોર સહિત આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે
વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકનનો અંતિમ દિવસ, ભરૂચની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ જામનગર ભાજપ વિધાનસભા બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ ગાયત્રી હવન યોજી મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત કરી હતી.
માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપે વધુ એકવાર સરકારના પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે,
જુના ભરૂચ વિસ્તારમાં વિકાસના કાર્યનો ધમધમાટ, નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ થતાં ગુણવત્તા બાબતે શંકા સાથે હોબાળો
સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.