ભરૂચ : છીદ્રા ગામે વણકર સમાજના સ્મશાનમાં અસામાજિક તત્વોએ સમાધિ ખંડિત કરી હોવાનો આક્ષેપ..!
લાલજી ભગતની સમાધીને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
લાલજી ભગતની સમાધીને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ટ્રસ્ટ તરફથી તમામ કન્યાદાનનો સામાન જેમ કે, તિજોરી, પલંગ, સોફા સહિત અન્ય તમામ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી
દબાયેલા શ્રમિકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ભારે ભરખમ બીમ સહિતનો સ્લેબ પર તૂટી પડતાં શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું
જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો
રાજ્યસભા સચિવાલય દ્વારા 'રાજ્ય સભાની વિશેષાધિકાર સમિતિને વિશેષાધિકારના પ્રશ્નનો સંદર્ભ' સંબંધિત સત્તાવાર સંદેશા વ્યવહારે આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.
બાલાયામ કરવાથી ટાલ પણ દૂર થઈ શકે છે. સફેદ વાળ બંધ થઈ જાય છે. અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે.
RO વોટર પ્યૂરીફાયર. RO નો અર્થ Reverse Osmosis થાય છે, જે દૂષિત પાણીને સાફ કરી પીવા યોગ્ય બનાવે છે.