ભરૂચ: સબજેલમાં કેદીએ હવાલદાર પર હુમલો કરતા ખળભળાટ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી
ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી
ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું
ઉત્તરાયણ પર્વને હજુ થોડા દિવસો બાકી છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો..
ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે બાખડતા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગંગોત્રીનગર વિસ્તારમાંથી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મકાનમાં આગ ફાટી નીકળતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત નીપજ્યાં
ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.તેમજ મામલતદાર કચેરીમાં ધરણા પ્રદર્શન કરીને કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ કરી