વડોદરા : હરણી-કેનાલ રોડ પરથી સાડા પાંચ ફૂટ લાંબા મગરનું જીવદયાપ્રેમીઓએ કર્યું રેસક્યું...
ભારે જહેમત સાથે અંદાજે સાડા પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્કયું કરવામાં આવ્યું
ભારે જહેમત સાથે અંદાજે સાડા પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્કયું કરવામાં આવ્યું
ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે
દર બે કલાકે એટલા માટે ખાવુ જોઈએ કેમ કે ઓવરઈટિંગથી બચી શકાય. કેમ કે એક વખતમાં ખૂબ ખાવાથી વજન વધવા લાગે છે.
મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની તસવીરો સિવાય તમિલનાડુમાં કોર્ટ પરિસરની અંદર ક્યાંય પણ અન્ય કોઈ તસવીરો લગાવવાનો આદેશ આપવામાં આવ્યો નથી.
હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે