અમદાવાદ : સરખેજના શકરી તળાવમાં રમત-રમતમાં બોટ પલ્ટી જતા ૩ યુવકના મોત,એકનો આબાદ બચાવ
અમદાવાદના સરખેજ ગામના શકરી તળાવમાં એક બોટ ઉંધી વળવાની ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ.....
અમદાવાદના સરખેજ ગામના શકરી તળાવમાં એક બોટ ઉંધી વળવાની ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ.....
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા 10 અને 35ને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો
સુરત શહેરમાં ઠેર - ઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હવે સામાન્ય ઘટના બની ચુકી છે. વહીવટી તંત્રની ધરાર નિષ્ફળતા અને લાપરવાહીને પગલે શહેરમાં મોટાભાગના રસ્તાઓ જર્જરિત બની ચુક્યા છે
વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે. વાહનચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.
પોલીસને બાતમી મળી હતી ક મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારી સાથે મેલી વિદ્યાના નામે રૂ.4.44 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.....
સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..
શ્વાનને ભોજન પૂરું પાડવું તે કોઈ ગુનો નથી. છતાં શ્વાનને મદદરૂપ બનતા લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક સંવેદનશીલ ઘટના સુરતમાં બની