સુરત : પોલીસની ધોંસ છતાં અસામાજિક તત્વો બેફામ,ખાડોદરામાં તોફાનીઓએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં લગાવી આગ
સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં એક રિક્ષા ચાલકની બે મોપેડને આગ લગાવી દીધી હતી,આ ઘટનામાં ત્રણ તોફાનીઓની પોલીસે ધરપકડ કરી
સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં એક રિક્ષા ચાલકની બે મોપેડને આગ લગાવી દીધી હતી,આ ઘટનામાં ત્રણ તોફાનીઓની પોલીસે ધરપકડ કરી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના માર્ગનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
શ્રીરામ નિષાદનો ત્રણ વર્ષીય પુત્ર દિવ્યેશ ઘર આંગણમાં રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે ઘરની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યો
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 9માં રૂપિયા 1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ચણાની આડમાં કુરિયર મારફતે અફીણ વિદેશમાં મોકલવામાં આવતું હોવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.અને 40 કિલો અફીણ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી...
ભરૂચના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત વહીવટી સુધારણા પંચે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવતી 9 મુખ્ય ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો
ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી