ભરૂચ: ABVP દ્વારા વિવેકાનંદ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, 14 ટીમોએ લીધો ભાગ
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો
રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર, જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
બપોરના સમયે મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવતા ગરમીના કારણે તે પીગળી રહ્યો છે જેના કારણે વાહનો સ્લીપ થવાના અને રાહદારીઓના પગમાં ડામર ચોટવાના અનેક બનાવો બન્યા
વાલિયા પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન વાલીયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી....