ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની બદલીના આદેશ
એચ.પી.જોશીની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે,અને ડી.પી.મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
એચ.પી.જોશીની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે,અને ડી.પી.મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
મહંતશ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંકરેજ દ્વારા બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે
ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા આથી તેઓએ ડૂબતાં લોકોનો જીવ બચાવી લીધો
શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાણ ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી.
BZ દ્વારા પોંઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ,ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોંઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી
ધોળા દિવસે તેલની દુકાનની પાસે આ સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું.જે માંથી એક તસ્કર બેઝિઝક આવી સ્કૂટરની ડીકી ખોલી તેમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો