ભરૂચ : ઝઘડીયા GIDC સ્થિત DCM શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટનું લોકાર્પણ કરાયું...
તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.
તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.
કોર્પોરેટર અને પાલિકા દ્વારા કોઈ વિકાસના કામો નહીં કરાયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો
રેલ્વે ટ્રેક પર પુરઝડપે દોડતી ટ્રેનની અડફેટે અવારનવાર અબોલ પશુઓના મોતની ઘટનાઓ સામે આવે છે.
વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે.
અમુક વખત આઇસ્ક્રીમ ખાવાથી શરીરને ઘણા લાભો થતાં હોય છે. વાસ્તવિક્તા એ છે કે આઇસ્ક્રીમ ખાવાથી ઘણી બીમારીઓ મટે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે.
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.