નવરાત્રી 2024 ભરૂચ : પોલીસ હેડક્વાટર ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં પોલીસ પરિવારો ગરબે ઘૂમયા... પ્રથમ નોરતે પોલીસ પરિવારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ શહેરીજનો હવેમાં માઁ આદ્યશક્તિની આરાધનામાં લીન બન્યા છે By Connect Gujarat 16 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ... અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત By Connect Gujarat 11 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ખેરગામના રૂમલા ગામે એક સાથે 5થી વધુ દુકાનના તાળા તૂટ્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... ચોરી ચોરી કરવા આવેલા 2 અજાણ્યા તસ્કરોની તમામ કરતૂત દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી By Connect Gujarat 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠાના પ્રાંતિજના તળાવમાંથી મળી યુવકની લાશ, માછલાં પકડવા જતાં ડૂબી જવાથી મોત... મૃતક તળાવમાં માછલા પકડવા માટે ગયો હતો અને તળાવના પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મોત નિપજયુ By Connect Gujarat 04 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: વરસાદ અને વાવાઝોડાના કારણે વાલોળ, કારેલા અને ટામેટાના પાકમાં નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે By Connect Gujarat 02 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મીઠી નીંદર માણી રહેલા પેટ્રોલ પંપના કર્મચારીઓના ખિસ્સા કપાયા, રૂ. 50 હજારની ચોરી CCTVમાં કેદ એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે રૂ. 50 હજાર જેટલી રોકડ રકમ પર તસ્કરે હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી By Connect Gujarat 01 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : હાપા રેલ્વે સ્ટેશનથી 2 ટ્રેનના LHB રેકનો સાંસદ પૂનમ માડમના હસ્તે શુભારંભ કરાયો... હાપા રેલ્વે સ્ટેશન પરથી સાંસદ પૂનમ માડમે લીલી ઝંડી બતાવી હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં LHB રેકનો શુભારંભ કરાવ્યો By Connect Gujarat 01 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા ખંખેરતો શખ્સ ઝડપાયો... લેભાગુ તત્વો પોલીસનો રોફ જમાવી પૈસા ખંખેરે છે. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે By Connect Gujarat 01 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત-રાજકોટ,ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર,કહી ખુશી કહી ગમનો માહોલ ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે By Connect Gujarat 12 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn