અમદાવાદ : વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકા રાહત અપાવવા NSUI મેદાનમાં આવ્યું
કોરોનાના કહેર વચ્ચે શૈક્ષણિક કાર્યની ગાડી પાટા પર આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ફીમાં માફી આપવાની માંગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇએ આંદોલનના મંડાણ કર્યા છે.......
કોરોનાના કહેર વચ્ચે શૈક્ષણિક કાર્યની ગાડી પાટા પર આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ફીમાં માફી આપવાની માંગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇએ આંદોલનના મંડાણ કર્યા છે.......
અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી અને સુરતમાંસારો દેખાવ કર્યો હતો
વિશ્વ રક્તદાતા દિવસ ભરૂચ શહેરના સાયકલિસ્ટ ગ્રુપ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા સુપરસ્ટાર કલાકાર-2નું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં યુવાધનને ભાગ લેવા અનુરોધ કર્યો
ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું