અમદાવાદ અમદાવાદ : અદાણી-BJP વિરુદ્ધ નવરંગપુરાથી ગાંધી આશ્રમ સુધી AAP દ્વારા યોજાય પદયાત્રા... અદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરના MLA વી.ડી.ઝાલાનો સન્માન સમારોહ યોજાયો,દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલ રહ્યા ઉપસ્થિત હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો ચૂંટણી બાદ ધારાસભ્યનો અભિવાદન કાર્યક્રમ હિંમતનગર ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો By Connect Gujarat 05 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસે હાર માટે કમિટીની રચના કરી,2 અઠવાડીયામાં આપશે રિપોર્ટ કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિવાદ,કોંગ્રેસના પૂર્વ MLAએ જગદીશ ઠાકોર વિરુદ્ધ લખ્યો પત્ર રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી બનશે, ધારાસભ્યદળની બેઠકમાં સત્તાવાર જાહેરાત, વાંચો સંભવિત મંત્રીમંડળનાં નામ ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ભાજપ સરકારનો તારીખ 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ, તૈયારીઓ શરૂ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ચૂંટણીના સમયે કારમાંથી મળી આવ્યા રૂપિયા 75 લાખ રોકડા,પોલીસે 2 લોકોની કરી અટકાયત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે રોકડ સાથે બે શખ્સોની અટકાયત કરી હતી By Connect Gujarat 23 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રચારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની અને બહેન સામસામે, મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો તાજેતરમાં તેમના ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં બાળકો જોવા મળ્યા હતા. આ બાબતે તેમના નણંદ નયનબા જાડેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. સમગ્ર મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn