ગુજરાતસુરેન્દ્રનગર:ખનીજ ચોરી અંગે રજુઆત કરનાર પરિવારના ઘરપર 8 રાઉન્ડ ફાયરીંગ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી અંગેની રજુઆત કરનાર પરિવારના ઘર પર 8 રાઉન્ડ ફાઉરિંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે By Connect Gujarat Desk 15 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકાના ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં ગોળીબાર, 6 ના મોત, 26 ઘાયલ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે By Connect Gujarat 30 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: આપના આગેવાન અંકુર પટેલ સામે ગુનો દાખલ, મિત્રએ બંદૂકથી કર્યું હતું જાહેરમાં ફાયરિંગ કોસમડી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર જાહેરમાં ફાયરિંગ કરવાના મામલામાં બે લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 27 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી અંદાજિત રૂ.25 લાખની લૂંટ, લૂંટારૂએ ફાયરિંગ પણ કર્યું અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગઇકાલે સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો. By Connect Gujarat 18 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકામાં પહેલાં ધોરણમાં ભણતા બાળકે શિક્ષકને મારી ગોળી, વાંચો સમગ્ર મામલો.! અમેરિકામાં ગન કલ્ચર હવે જોખમી સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના વર્જિનિયામાંથી ફાયરિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. By Connect Gujarat 07 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઈમરાન ખાનનો દાવો- બે મહિનાથી મારી હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું, મારા પગમાંથી નીકળી ત્રણ ગોળી.! ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે દાવો કર્યો હતો કે ગુજરાંવાલા રેલીમાં થયેલા હુમલા બાદ તેમના જમણા પગમાં ત્રણ ગોળીઓ વાગી હતી. By Connect Gujarat 08 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાયુક્રેનમાં લોકોને સ્થળાંતર કરતી વખતે કાફલા પર ગોળીબાર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વડાનું અપહરણ યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે. By Connect Gujarat 01 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સૂર્યા મરાઠી ગેંગના સાગરીત પર થયું ફાયરિંગ, પોલીસ દોડતી થઈ... ચોક બજાર વિસ્તારમાં આવેલ રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફી સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું. By Connect Gujarat 23 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરમાં એક વ્યક્તિ પર જાહેરમાં ફાયરીંગથી ચકચાર, પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા યુવાન ઉપર ફાયરિંગ થયું હતું. By Connect Gujarat 04 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn