શું તમે આખી રાત વાળમાં તેલ લગાવી રાખો છો? તો સાવધાન... થઈ શકે છે આડઅસર....
આખી રાત વાળમાં તેલ લગાવી રાખવું કોઇ નવી વાત નથી. આવું ઘણા લોકો કરે છે, ખાસ કરીને મહિલાઓની આવી આદત હોય છે
આખી રાત વાળમાં તેલ લગાવી રાખવું કોઇ નવી વાત નથી. આવું ઘણા લોકો કરે છે, ખાસ કરીને મહિલાઓની આવી આદત હોય છે
હાલ મોટા ભાગના લોકોનમાં વાળ ખરવાની સમસ્યાઓ જોવા મળે છે. વાળની સંભાળ માટે લોકો વિવિધ પ્રકારની ટ્ર્રિટમેંટ કરાવે છે.
લાંબા વાળ બધાને બહુ ગમે છે. પરંતુ તેની સારસંભાળ રાખવું સહેલું નથી. જો તેના પોષણ અને પ્રોટેક્શનનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ખરાબ, શુષ્ક અને નિસ્તેજ થઇ જાય છે.
આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ. બનાના હેરપેક... બનાના હેરપેક તમારા વાળનું ટેક્સ્ચર સુધારે છે.
દરેક વ્યક્તિને સુંદર ત્વચાની ઈચ્છા હોય છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો તેમના માટે ચેહરા પરના અણગમતા વાળ ગ્રહણ સમાન હોય છે.
આજ ના સમયમાં નાની ઉમરના લોકોને સફેદ વાળ થઈ જવાનો પ્રોબ્લેમ હોય છે.
શિયાળાની સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં આ બદલાતી સિઝનમાં પણ શુષ્કતાની મોસમ ચાલુ છે.