અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ડાંગરના પાકનો મબલખ ઉતારો, સારો ભાવ મળતા જગતનો તાત હરખાયો...
ભરૂચ જીલ્લામાં ડાંગર અને શેરડી એમ 2 પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે. જેમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે.
ભરૂચ જીલ્લામાં ડાંગર અને શેરડી એમ 2 પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે. જેમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે.
AAP અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે.
હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી.
હાંસોટ તાલુકાના આલિયા બેટ ખાતે આવેલ બિલીયાઇ માતા મંદિરના 28મા પાટોત્સવની આહિર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અંકલેશ્વરના સિસોદરા ગામ નજીક ભૂંડનું ટોળુ માર્ગ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર નહેમા ખાબકી