ભરૂચ: આજે નર્મદા જયંતિ, જુઓ પરિક્રમાવાસીઓએ કેમ જવુ પડે છે હાંસોટના વમલેશ્વર ગામ
હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.
હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે સમસ્ત ઇલાવ ગામ દ્વારા તૃતીય આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે
હાંસોટ તાલુકા બી.આર.સી.કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન હાંસોટ તાલુકાના આમોદ ખાતે આવેલ ગુરુકુળ આમોદ શાળામાં માનનીય અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વર પટેલના અધ્યક્ષતા હેઠળ યોજાયો.
હાસોટ તાલુકાના ઇલાવ ગામે વેપારીના મકાનમાં લૂંટ ચલાવી ફરાર થઇ રહેલ છ લૂંટારુને હાસોટ પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે
હાંસોટ રામનગરમાં રહેતા ભીખાભાઇ દેવાભાઇ મિસ્ત્રી માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે