Connect Gujarat

You Searched For "Haryana"

હરિયાણા : કરનાલમાં ત્રણ માળની રાઇસ મિલ ધરાશાયી થતાં 4નાં મોત, 25 કાટમાળ નીચે દટાયા

18 April 2023 6:35 AM GMT
હરિયાણાના કરનાલમાં સવારે 3.30 વાગ્યે શિવ શક્તિ રાઇસ મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. તેના કાટમાળ નીચે દબાઈને ચાર મજૂરોના મોત થયા હતા, જ્યારે...

બિહાર, યુપી અને હરિયાણા પેટાચૂંટણીના પ્રારંભિક વલણો, જાણો કોણ, ક્યાં આગળ છે

6 Nov 2022 7:09 AM GMT
ઉત્તર પ્રદેશની ગોલા ગોકરનાથ, બિહારની મોકામા અને મહારાષ્ટ્રના અંધેરી પૂર્વમાં ગોપાલગંજ, તેલંગાણાની મુનુગોડે, ઓડિશાની ધામનગર અને હરિયાણાની આદમપુર...

ઓછા બજેટમાં મુસાફરી કરવા માટે દિલ્હીની આસપાસ હરિયાણાના આ સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય કરો

4 Nov 2022 12:44 PM GMT
કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આ સિવાય મહાભારત કાળની ઘણી સ્મૃતિઓ આજે પણ હરિયાણામાં આવેલી છે

હરિયાણાના કૈથલમાંથી શંકાસ્પદ બોમ્બ મળ્યો, RDX હોવાની આશંકા વચ્ચે માર્ગ બંધ કરાયો..

12 Sep 2022 1:13 PM GMT
હરિયાણામાં ફરી એકવાર બોમ્બ મળ્યાના અહેવાલ છે. કુરુક્ષેત્ર બાદ કૈથલમાં આરડીએક્સની જાણ થઈ છે. એક શંકાસ્પદ બોમ્બ મળી આવ્યો છે

ગુજરાતના અનેક ગુનામાં સંડોવાયેલ મોસ્ટ વોન્ટેડ બુટલેગર નાગદાન ગઢવી હરિયાણાથી ઝડપાયો

5 July 2022 6:09 AM GMT
નાગદાન ગઢવી કે જેને હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. નાગદાન ગઢવી એ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી.

અમરેલી : હરિયાણા પાસિંગના કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસ ગિરફતમાં

17 Jun 2022 8:53 AM GMT
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં હરિયાણા પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂ આવ્યો હતો.

સુરત : આંગડિયા પેઢીના માલિકને પિસ્તોલ બતાવી રૂ. ૩૩ લાખની લૂંટ ચલાવનાર આરોપીઓ હરિયાણાથી ઝડપાયા

27 May 2022 4:15 PM GMT
બંદૂકની અણીએ આંગડિયા પેઢીના માલિક પાસેથી લૂંટ રૂ. ૩૩ લાખની લૂંટનાર આરોપી હરિયાણાથી ઝડપાયા સુરત પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી

ભરૂચ : પરિવારથી વિખૂટો પડેલો હરિયાણાનો યુવાન મળી આવ્યો, પરિવારે માન્યો નબીપુર પોલીસનો આભાર...

22 May 2022 8:41 AM GMT
જિલ્લાની નબીપુર પોલીસે પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતીય યુવાનનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક પ્રસરાવી છે

હરિયાણા : પાનીપતમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ કારમાં આગ, 3 લોકો જીવતા ભૂંજાયા...

15 April 2022 1:38 PM GMT
કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારમાં આગ ફાટી નીકળી હતી.

દિલ્હી સહિત યુપી, હરિયાણા અને રાજસ્થાનના ઘણા શહેરોમાં સીએનજી મોંઘું, ભાવમાં આટલા રૂપિયાનો વધારો

14 April 2022 4:59 AM GMT
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ આજથી દિલ્હીમાં CNG ની કિંમત 2.5 રૂપિયા પ્રતિ કિલો વધારીને 71.61 રૂપિયા પ્રતિ કિલો કરી દીધી છે. નોઈડા, ગ્રેટર નોઈડા...

દેશમાં કોરોના બેકાબૂ, દિલ્હી-ગુજરાત અને હરિયાણામાં ઝડપથી વધી રહ્યા છે કેસ

13 April 2022 3:49 AM GMT
દેશમાં ફરી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. તે ચોથા તરંગનો અવાજ પણ હોઈ શકે છે. ઓછામાં ઓછા આંકડા તે દિશામાં નિર્દેશ કરે છે.

યુપી , પંજાબ અને હરિયાણા સહિત આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, 7-8 જાન્યુઆરી માટે એલર્ટ જારી

6 Jan 2022 6:42 AM GMT
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના સાથે, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ શરૂ થયો છે.